$27\,^oC$ અને $127\,^oC$ તાપમાને અલગ રાખેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2/\sqrt{3}$
  • B
    $2/3$
  • C
    $\sqrt{3}/4$
  • D
    $\sqrt{8/3}$

Explore More

Similar Questions

ધારો કે $E_e$ અને $E_p$ અનુક્રમે ઇલેક્ટ્રોન અને ફોટોનની ગતિઊર્જા દર્શાવે છે. જો ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં બમણી હોય,તો $E_p / E_e$ નો ગુણોત્તર શોધો. (આપેલ છે: ઇલેક્ટ્રોનની ઝડપ $v = c / 100$,જ્યાં $c$ એ પ્રકાશનો વેગ છે).

જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ કેટલા અવયવથી બદલાશે?

ડ્યુટ્રોન માટે દ બ્રોગ્લી તરંગ લંબાઈ .......વડે આપી શકાય.

$E$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

$1 \ \mathring{A}$ ડી બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ન્યુટ્રોનની ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo