પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેના ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $\alpha$ છે. જો પ્રવાહ અને ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે,તો નવો ગુણોત્તર શું થશે?

  • A
    $\frac{\alpha}{8}$
  • B
    $\frac{\alpha}{4}$
  • C
    $2\alpha$
  • D
    $4\alpha$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર લૂપમાં વિદ્યુતપ્રવાહ વહેવાને કારણે,લૂપના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર $B$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

આપેલ આકૃતિમાં,એક સળિયો કોણીય વેગ $\omega$ સાથે ભ્રમણ કરી રહ્યો છે. આ સળિયાનું દળ $m$,વિદ્યુતભાર $q$ અને લંબાઈ $l$ છે,તો આ સળિયાની ચુંબકીય મોમેન્ટ શોધો.

વિદ્યુતપ્રવાહધારિત લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવો. વર્તુળાકાર વિદ્યુતપ્રવાહ લૂપને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો નિયમ લખો.

એક જ તારમાંથી વર્તુળાકાર લૂપ અને ચોરસ લૂપ બનાવવામાં આવે છે અને તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તેમના ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર શોધો.

ચુંબકીય મોમેન્ટનો એકમ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo