ગ્લુકોઝ નીચેનામાંથી કયા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ કસોટીઓ/નીપજો આપતું નથી?
$A$. ટોલેન્સ પ્રક્રિયક
$B$. શિફનો પ્રક્રિયક
$C$. $HCN$
$D$. $NH_2OH$
$E$. $NaHSO_3$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $A$ અને $D$
  • B
    $B$ અને $E$
  • C
    $E$ અને $D$
  • D
    $B$ અને $C$

Explore More

Similar Questions

$Starch$ બે અંશોનો બનેલો છે; એક $\alpha-amylose$ છે અને બીજો

નીચેના પૈકી કયો કાર્બોહાઇડ્રેટ વનસ્પતિ કોષદીવાલનો આવશ્યક ઘટક છે?

ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સેકેરિક એસિડમાં હાઈડ્રોક્સિલ $(-OH)$ સમૂહોની કુલ સંખ્યા કેટલી છે?

એમાયલોઝ અને એમાયલોપેક્ટીન વચ્ચેનો તફાવત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo