કાચનો વક્રીભવનાંક $1.5$ છે અને પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. કાચમાંથી પાણીમાં જતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\sin ^{-1}\left(\frac{4}{7}\right)$
  • B
    $\sin ^{-1}\left(\frac{5}{8}\right)$
  • C
    $\sin ^{-1}\left(\frac{8}{9}\right)$
  • D
    $\sin ^{-1}\left(\frac{2}{3}\right)$

Explore More

Similar Questions

એક છોકરી $20 \,mm$ જાડાઈ અને $60 \,cm$ વ્યાસ ધરાવતી વર્તુળાકાર કાચની સ્લેબ (વક્રીભવનાંક $1.5$) દ્વારા સ્વિમિંગ પૂલના તળિયાને જુએ છે. પાણીનો વક્રીભવનાંક $1.33$ (અથવા $4/3$) છે. સ્લેબની નીચેની સપાટી પાણીની સપાટીના સંપર્કમાં છે. સ્વિમિંગ પૂલની ઊંડાઈ $6 \,m$ છે. સ્લેબ દ્વારા જોઈ શકાતા સ્વિમિંગ પૂલના તળિયાનું ક્ષેત્રફળ આશરે ..............$m^2$ છે.

$90^{\circ}$ પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને કાચ-હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જો આપાતકોણ $45^{\circ}$ હોય,તો વક્રીભવનાંક $n$ કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ છે. પરાવર્તન કોણ $r$ અને વક્રીભવન કોણ $r'$ છે,તો ક્રાંતિકોણ $C$ કેટલો હશે?

લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતો પ્રકાશનો કિરણપુંજ એક કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. ઉપરના લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે.
પ્રિઝમ શું કરશે?

પ્રકાશનું એક કિરણ $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $A$ માંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $B$ માં જાય છે. માધ્યમ $A$ માટે ક્રાંતિકોણનું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo