એક તારનો અવરોધ $R$ છે. જો તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે,તો નવો અવરોધ કેટલો થશે?

  • A
    $2 R$
  • B
    $4 R$
  • C
    $R$
  • D
    $R / 4$

Explore More

Similar Questions

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો,સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

વિધેય $f(x) = |px - q| + r|x|,$ $x \in ( - \infty, \infty )$ જ્યાં $p > 0, q > 0, r > 0$ હોય,તો તે માત્ર એક જ બિંદુએ ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે જો

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

એક પ્રમાણભૂત લંબચોરસ ગજિયા ચુંબક સાથે વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો આવર્તકાળ $4 ~s$ છે. ગજિયા ચુંબકને તેની લંબાઈને સમાંતર ચાર સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. જ્યારે એક ટુકડાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો આવર્તકાળ (સેકન્ડમાં) (ગજિયા ચુંબકની પહોળાઈ નાની છે) કેટલો હશે?

$\int_{-2}^2 |[x]| \, dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo