$m$ દળ ધરાવતો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે અને તેની ગતિઊર્જા $E$ છે. તો તેનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $\sqrt{\frac{E}{mr^2}}$
  • B
    $\frac{E}{2mr^2}$
  • C
    $\sqrt{2Emr^2}$
  • D
    $\sqrt{2Emr}$

Explore More

Similar Questions

પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની ગતિઊર્જા '$E$' છે. તો તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે ઉમેરવી પડતી ન્યૂનતમ ઊર્જા કેટલી હશે?

બે ઉપગ્રહો $A$ અને $B$ જેમના દળનો ગુણોત્તર $4: 3$ છે,તે પૃથ્વીની આસપાસ અનુક્રમે $3r$ અને $4r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. $A$ અને $B$ ની કુલ યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો $R$ એ ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા હોય,તો ઉપગ્રહની ગતિઊર્જા કેટલી થાય?

બે ઉપગ્રહો $A$ અને $B$,જેમના દળનો ગુણોત્તર $3 : 1$ છે,તેઓ અનુક્રમે $r$ અને $4r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. $A$ અને $B$ ની કુલ યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર શોધો.

$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ ભ્રમણ કરતા $m$ દળના ઉપગ્રહને $R_1$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $R_2$ $(R_2 > R_1)$ ત્રિજ્યાની બીજી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી વધારાની ગતિઊર્જા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo