$4x^{2}-y^{2}+2x+y=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓના અલગ સમીકરણો કયા છે?

  • A
    $2x-2y+1=0, x+2y=0$
  • B
    $2x-y+1=0, 2x+y=0$
  • C
    $2x-y+1=0, 2x-y=0$
  • D
    $2x-y=0, 2x+y+1=0$

Explore More

Similar Questions

જો સમીકરણ $ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ પૈકીની એક રેખા,$a'x^2 + 2h'xy + b'y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ પૈકીની એક રેખા સાથે સંપાતી હોય,તો:

Difficult
View Solution

જો $m_1$ અને $m_2$ એ $ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળ હોય અને તે $16h^2 = 25ab$ શરતનું પાલન કરતા હોય,તો $\ldots$.

જો $ax^{2} + 2hxy + by^{2} = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો ગુણોત્તર $5:3$ હોય,તો $h^{2}:ab$ નો ગુણોત્તર શોધો.

જો $6x^2 - xy + 4cy^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકીની એક રેખા $3x + 4y = 0$ હોય,તો $c$ ની કિંમત શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતી અને પ્રથમ ચરણના ત્રણ સમાન ભાગ કરતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo