બધા એવા બિંદુઓનો ગણ,જ્યાં વિધેય $f(x) = \frac{x}{1 + |x|}$ વિકલનીય છે,તે છે

  • A
    $( - \infty, \infty )$
  • B
    $[0, \infty )$
  • C
    $( - \infty, 0 ) \cup ( 0, \infty )$
  • D
    $( 0, \infty )$

Explore More

Similar Questions

જો $\alpha \in R - \{-1\}$ અને $f(x) = |(|x| + \alpha)(|x| - 1)|$ હોય,તો $f(x)$ જે બિંદુઓ આગળ વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા શોધો.

અંતરાલ $(0, 2)$ માં જે બિંદુઓ આગળ વિધેય $f(x) = |x - 0.5| + |x - 1| + \tan x$ વિકલનીય નથી,તે બિંદુઓ કયા છે?

જો $[t]$ એ મહત્તમ પૂર્ણાંક $\leq t$ દર્શાવતું હોય,તો વિધેય $f(x) = 4|2x + 3| + 9[x + \frac{1}{2}] - 12[x + 20]$ એ વિવૃત અંતરાલ $(-20, 20)$ માં કેટલા બિંદુઓ આગળ વિકલનીય નથી?

વિધાન $(A)$: $f(x) = |x|$ એ $x = a \neq 0$ આગળ વિકલનીય છે અને $x = 0$ આગળ સતત છે પરંતુ વિકલનીય નથી.
કારણ $(R)$: જો કોઈ વિધેય કોઈ બિંદુએ વિકલનીય હોય,તો તે તે બિંદુએ સતત હોય છે. પરંતુ તેનું પ્રતિપ વિધાન સાચું નથી.

ધારો કે $f(x) = |x|$. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo