જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ થી બદલાઈને $60^{\circ}$ થાય છે,ત્યારે ટાવરનો પડછાયો $60 \ m$ જેટલો ટૂંકો થાય છે. જમીનથી ટાવરની ઊંચાઈ આશરે કેટલા $m$ હશે?

  • A
    $62$
  • B
    $301$
  • C
    $101$
  • D
    $52$

Explore More

Similar Questions

જમીન પરના બિંદુ $A$ આગળ સ્તંભની ટોચનો ઉત્સેધકોણ $15^\circ$ છે. સ્તંભ તરફ $40 \ m$ ચાલ્યા પછી,ખૂણો $30^\circ$ થાય છે. સ્તંભની ઊંચાઈ $... \ m$ છે.

ઝાડની ટોચ પર રહેલો એક નિરીક્ષક ઝાડ તરફ આવતી કારનો અવસેધકોણ $30^\circ$ જુએ છે. $3 \text{ મિનિટ}$ પછી આ ખૂણો $60^\circ$ થઈ જાય છે. કારને ઝાડ સુધી પહોંચવામાં હવે કેટલો વધુ સમય લાગશે? (મિનિટમાં)

એક ટાવર તેના પાયાના સમતલમાં આવેલા બિંદુ $A$ આગળ $\alpha$ ખૂણો આંતરે છે,અને $A$ થી $l$ મીટર ઊંચાઈએ આવેલા બિંદુ $P$ થી ટાવરના પાયાનો અવસેધકોણ $\beta$ છે. ટાવરની ઊંચાઈ શોધો.

આકૃતિમાં,$\theta_1+\theta_2=\frac{\pi}{2}$ અને $\sqrt{3}(BE)=4(AB)$ છે. જો $\triangle CAB$ નું ક્ષેત્રફળ $2\sqrt{3}-3 \text{ unit}^2$ હોય,જ્યારે $\frac{\theta_2}{\theta_1}$ મહત્તમ હોય,ત્યારે $\triangle CED$ ની પરિમિતિ (unit માં) $...........$ થાય.

સપાટ જમીન પરના એક બિંદુથી, એક થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. થાંભલા તરફ $20 \ m$ નજીક જતાં, ઉત્સેધકોણ $45^{\circ}$ થાય છે. તો થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo