હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીમાં વર્ણપટ રેખાઓની ટૂંકી તરંગલંબાઇ $915 \text{ Å}$ છે. બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓની સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે ($\text{ Å}$ માં)?

  • A
    $6587$
  • B
    $6588$
  • C
    $6590$
  • D
    $6596$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $n=3$ સ્તરની કક્ષામાંથી $n=2$ સ્તરની કક્ષામાં કૂદકો મારે,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? ($R=$ રિડબર્ગ અચળાંક,$C=$ પ્રકાશનો વેગ)

હાઇડ્રોજન વર્ણપટની બ્રેકેટ શ્રેણીમાં સૌથી લાંબી અને સૌથી ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજનના નમૂનામાં,જો પરમાણુઓને મુખ્ય ક્વોન્ટમ આંક $n = 20$ ધરાવતી અવસ્થામાં ઉત્તેજિત કરવામાં આવે,તો વર્ણપટમાં જોવા મળતી વિવિધ તરંગલંબાઇઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. હાઇડ્રોજનનો રિડબર્ગ અચળાંક છે

ઉત્સર્જન રેખા વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo