એક લંબચોરસની બાજુઓ સમીકરણો $x=-2, x=4, y=-2$ અને $y=5$ દ્વારા આપવામાં આવી છે. તો તે વર્તુળનું સમીકરણ શોધો,જેનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ છે,જે લંબચોરસની અંદર આવેલું છે અને ફક્ત બે વિરુદ્ધ બાજુઓને સ્પર્શે છે.

  • A
    $x^2+y^2+2x+3y+9=0$
  • B
    $x^2+y^2-2x+3y+9=0$
  • C
    $x^2+y^2+2x-3y-9=0$
  • D
    $x^2+y^2-2x-3y-9=0$

Explore More

Similar Questions

પ્રથમ ચરણમાં આવેલ વર્તુળનું સમીકરણ જે ઉગમબિંદુથી એક એકમના અંતરે દરેક યામ અક્ષને સ્પર્શે છે તે

એક વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે અને તેનું કેન્દ્ર ચોથા ચરણમાં આવેલું છે. જો તેની ત્રિજ્યા $1$ હોય,તો તેનું સમીકરણ શું થાય?

વર્તુળ $2 x^2 + 2 y^2 - 3 x + 2 y - 1 = 0$ ની ત્રિજ્યા $.......$ એકમ છે.

સીધી રેખા $2x + 3y - k = 0, k > 0$ એ $x$ અને $y$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. $\triangle OAB$ નું ક્ષેત્રફળ,જ્યાં $O$ ઉગમબિંદુ છે,તે $12 \text{ sq unit}$ છે. $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

$x = -1 + 2\cos \theta$ અને $y = 3 + 2\sin \theta$ દ્વારા આપવામાં આવેલા વર્તુળનું કેન્દ્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo