એક ત્રિકોણની બાજુઓ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે અને તેનો સૌથી મોટો ખૂણો સૌથી નાના ખૂણા કરતા બમણો છે,તો ત્રિકોણની બાજુઓ (એકમમાં) શોધો.

  • A
    $3, 4, 5$
  • B
    $4, 5, 6$
  • C
    $5, 6, 7$
  • D
    $2, 3, 4$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,$2 ac \sin \left(\frac{A-B+C}{2}\right)$ ની કિંમત કેટલી થાય?

જો $\triangle ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,$a \cdot \cos^2 \frac{C}{2} + c \cdot \cos^2 \frac{A}{2} = \frac{3b}{2}$ હોય,તો

જો $\triangle ABC$ ના બે ખૂણાઓ $\frac{\pi}{4}$ અને $\frac{\pi}{3}$ હોય,તો સૌથી નાની અને સૌથી મોટી બાજુનો ગુણોત્તર શોધો.

એક ત્રિકોણમાં,જો $b=20, c=21$ અને $\sin A=\frac{3}{5}$ હોય,તો $a$ ની કિંમત કેટલી થાય?

$\triangle ABC$ માં,જો $(a-b)(s-c)=(b-c)(s-a)$ હોય,તો $r_1, r_2, r_3$ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo