વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y = 1$ નો ઉકેલ શોધો.

  • A
    $y = 1 + c{e^{-x}}$
  • B
    $y = 1 - c{e^{-x}}$
  • C
    $y = x + c{e^{-x}}$
  • D
    $y = x - c{e^{-x}}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $(1+y^2) dx = (\tan^{-1} y - x) dy$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો વિકલ સમીકરણ $x y^{\prime}=y+x^2 \sin x$ નો ઉકેલ $y(\pi)=0$ શરતને આધીન $y=f(x)$ હોય અને $f(x)$ ને $x=\alpha$ આગળ અંતિમ મૂલ્ય (extreme value) હોય, તો

વિકલ સમીકરણ $\sqrt{1-y^2} dx + x dy - \sin^{-1} y dy = 0$ નો ઉકેલ શોધો.

$x \in R$ માટે,ધારો કે વિધેય $y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx} + 12y = \cos \left(\frac{\pi}{12} x\right)$ નો ઉકેલ છે,જ્યાં $y(0) = 0$. તો,નીચેનામાંથી કયું/કયા વિધાન $TRUE$ છે?

સમીકરણ $x^2 y - x^3 \frac{dy}{dx} = y^4 \cos x$,જ્યાં $y(0) = 1$ હોય,તેનો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo