વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{x + y}{x - y}$ નો ઉકેલ છે

  • A
    $c(x^2 + y^2)^{\frac{1}{2}} + e^{\tan^{-1}(\frac{y}{x})} = 0$, જ્યાં $c$ એ સ્વૈચ્છિક અચળાંક છે
  • B
    $c(x^2 + y^2)^{\frac{1}{2}} = e^{\tan^{-1}(\frac{y}{x})}$, જ્યાં $c$ એ સ્વૈચ્છિક અચળાંક છે
  • C
    $c(x^2 - y^2) = e^{\tan^{-1}(\frac{y}{x})}$, જ્યાં $c$ એ સ્વૈચ્છિક અચળાંક છે
  • D
    $c(x^2 + y^2) = e^{\tan^{-1}(\frac{y}{x})}$, જ્યાં $c$ એ સ્વૈચ્છિક અચળાંક છે

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $x^{2} \frac{dy}{dx} = y^{2} + xy$ નો ઉકેલ શોધો.

$x \frac{d y}{d x} = y(\log y - \log x + 1)$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{x + y}{x - y}$ નો ઉકેલ છે

જો એક વક્ર $y=f(x),$ જે બિંદુ $(1,2)$ માંથી પસાર થાય છે,તે વિકલ સમીકરણ $2 x^{2} dy=\left(2 xy+y^{2}\right) dx$ નો ઉકેલ હોય,તો $f\left(\frac{1}{2}\right)$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $x y \frac{dy}{dx} = x^2 + 2y^2$ નો વિશિષ્ટ ઉકેલ,જ્યારે $y(1) = 0$ હોય,ત્યારે શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo