$x^2+|x-3|=4$ સમીકરણનું સમાધાન કરતા તમામ વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    -$1$

Explore More

Similar Questions

સમીકરણ $(c^2 - ab)x^2 - 2(a^2 - bc)x + (b^2 - ac) = 0$ ના બીજ સમાન હોય તે માટેની શરત છે

ધારો કે ચોરસ પાયાવાળા પિરામિડની ઊંચાઈમાં $p \%$ નો ઘટાડો થાય છે અને તેના ચોરસ પાયાની બાજુઓની લંબાઈમાં $p \%$ નો વધારો થાય છે (જ્યાં $p > 0$). જો ઘનફળ સમાન રહેતું હોય,તો:

સમીકરણ $\sqrt{3} x^{2}-\sqrt{2} x+3 \sqrt{3}=0$ ઉકેલો.

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+4x^2-9x-36=0$ ના બીજ હોય અને $\alpha < \beta < \gamma$ હોય,તો $\alpha+2\beta+3\gamma$ ની કિંમત શોધો.

ધારો કે $a$ એ ગણ $\{0, 1, 2, 3, ..., 9\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પૂર્ણાંક છે. સમીકરણ $ax^2 - ax + 1 = 0$ ના વાસ્તવિક બીજ હોય તેની સંભાવના ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo