સૂર્ય $510 \, nm$ ની મહત્તમ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે,જ્યારે બીજો તારો $X$ એ $350 \, nm$ ની મહત્તમ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. સૂર્ય અને તારા $X$ ના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2.1$
  • B
    $0.68$
  • C
    $0.46$
  • D
    $1.45$

Explore More

Similar Questions

કૃષ્ણ પદાર્થો $A$ અને $B$ એ $4 \mu m$ ના તરંગલંબાઈના તફાવત સાથે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ નું નિરપેક્ષ તાપમાન $B$ કરતા $3$ ગણું છે. જે તરંગલંબાઈ પર પદાર્થ $B$ મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો. ($\mu m$ માં)

વિદ્યુતચુંબકીય વર્ણપટના વિવિધ ભાગો માટે લાક્ષણિક તાપમાનની શ્રેણી મેળવવા માટે $\lambda_{m} T = 0.29 \; cm \cdot K$ સૂત્રનો ઉપયોગ કરો. તમને મળતી સંખ્યાઓ શું સૂચવે છે?

સમાન સપાટી ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની થર્મલ ઉત્સર્જકતા (emissivity) અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થો સમાન દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ અને $B$ માંથી મહત્તમ ઉર્જા અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ તરંગલંબાઈ પર ઉત્સર્જિત થાય છે. આ બે તરંગલંબાઈઓ વચ્ચેનો તફાવત $1 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય, તો $\lambda_B$ નું મૂલ્ય કેટલું હશે?

જો $\lambda$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું વિકિરણ ઉત્સર્જન મહત્તમ હોય, તો

બે કૃષ્ણ પદાર્થોના નિરપેક્ષ તાપમાન અનુક્રમે $2000 \ K$ અને $3000 \ K$ છે. તેમના દ્વારા મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo