આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વિચ $S_w$ ને સ્થિતિ $1$ થી સ્થિતિ $2$ પર ખસેડવામાં આવે છે. પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

  • A
    $V_1$ થી સ્વતંત્ર પરંતુ $V_2$ પર આધારિત
  • B
    $V_2$ તેમજ $V_1$ થી સ્વતંત્ર
  • C
    $V_1$ પર આધારિત પરંતુ $V_2$ થી સ્વતંત્ર
  • D
    $V_2$ તેમજ $V_1$ બંને પર આધારિત

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ભરેલા પદાર્થની અવરોધકતા $200 \, \Omega \, m$ છે. કેપેસિટરનું કેપેસિટન્સ $2 \, pF$ છે. જો કેપેસિટરની પ્લેટો વચ્ચે $40 \, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે,તો કેપેસિટરમાંથી વહેતો લીકેજ પ્રવાહ કેટલો હશે? (પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી $50$ આપેલ છે)

નીચે દર્શાવેલ નેટવર્કમાં,સ્ટેડી સ્ટેટ (સ્થાયી અવસ્થા) માં કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર ........... $\mu C$ હશે.

આકૃતિમાં $10\, V$ ની બેટરી સાથે જોડાયેલ ચાર કેપેસિટરની સિસ્ટમ દર્શાવેલ છે. જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

આપેલ પરિપથ માટે,સ્થિર સ્થિતિમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર $\mu C$ માં ગણો.

Difficult
View Solution

$1 \ C$,$-2 \ C$ અને $-2 \ C$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $1 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારીને $2 \ m$ કરવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય (જૂલમાં) કેટલું હશે? ($\varepsilon_0 =$ હવાની પરમિટિવિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo