જે તાપમાને હાઇડ્રોજન અણુઓનો $r.m.s.$ વેગ $47^{\circ} C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના $r.m.s.$ વેગ કરતા $4.5$ ગણો હોય તે તાપમાન શોધો. (હાઇડ્રોજન અને ઓક્સિજન અણુઓનું આણ્વિય દળ અનુક્રમે $2$ અને $32$ છે.) ($^{\circ} C$ માં)

  • A
    $47$
  • B
    $132$
  • C
    $320$
  • D
    $405$

Explore More

Similar Questions

બંધ પાત્રમાં અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે છે. $v_{rms}$ પર શું અસર થશે?

બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુને ગરમ કરવામાં આવે છે જેથી વાયુના કણોની અંતિમ rms ઝડપ તેની પ્રારંભિક rms ઝડપ કરતા $2$ ગણી વધી જાય છે. જો વાયુનું પ્રારંભિક તાપમાન $27^{\circ} C$ હોય, તો આદર્શ વાયુનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

જો $He$ પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળ કરતા $4$ ગણું હોય,તો $He$ નો સરેરાશ વેગ કેટલો થાય?

કયા વાયુ માટે $rms$ વેગ મહત્તમ હશે?

જો $NTP$ પર હાઇડ્રોજનના અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ $1.84 \, km/s$ હોય,તો $NTP$ પર ઓક્સિજનના અણુનો રૂટ મીન સ્ક્વેર વેગ ગણો. હાઇડ્રોજન અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $2$ અને $32$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo