એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $f_0$ છે. જ્યારે $2f_0$ આવૃત્તિનો પ્રકાશ ધાતુની પ્લેટ પર આપાત થાય છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v_1$ છે. જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ વધારીને $5f_0$ કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v_2$ છે. $v_1$ અને $v_2$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $v_1/v_2 = 1/2$
  • B
    $v_1/v_2 = 1/8$
  • C
    $v_1/v_2 = 1/16$
  • D
    $v_1/v_2 = 1/4$

Explore More

Similar Questions

જો ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,આપાત વિકિરણની તરંગલંબાઈ $6000 \, \mathring{A}$ થી ઘટાડીને $4000 \, \mathring{A}$ કરવામાં આવે,તો:

સોડિયમ ઉત્સર્જક માટે આવૃત્તિ $(\nu)$ ના વિધેય તરીકે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ (વોલ્ટમાં) આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ ડેટા પરથી સોડિયમનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કેટલું હશે? ................. $eV$
(આપેલ છે: પ્લાન્કનો અચળાંક $(h) = 6.63 \times 10^{-34} \, Js$,ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \, C$)

તરંગલંબાઈ $\lambda$ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ અવગણ્ય વર્ક ફંક્શન ધરાવતી પ્રકાશસંવેદી સપાટી પર આપાત થાય છે. જો સપાટી પરથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનું દળ $m$ અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_{d}$ હોય,તો

ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $4.8 \ m/s$ છે. જો ઈલેક્ટ્રોનનો $e/m$ ગુણોત્તર $1.76 \times 10^{11} \ C/kg$ હોય,તો સ્ટોપિંગ પોટેન્શિયલ ...... છે.

$P.E.E.$ (ફોટોઈલેક્ટ્રિક અસર) ના પ્રયોગમાં, સંતૃપ્ત પ્રવાહ $5\,mA$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $10\,V$ છે. જો પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ બંને બમણી કરવામાં આવે, તો નવો સંતૃપ્ત પ્રવાહ $(i_s)$ અને સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_s)$ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo