ફોટોન અથડાયા પછી ફોટોઈલેક્ટ્રોનને બહાર આવવા માટે લાગતો સમય આશરે કેટલો હોય છે?

  • A
    $10^{-1} \ s$
  • B
    $10^{-4} \ s$
  • C
    $10^{-10} \ s$
  • D
    $10^{-16} \ s$

Explore More

Similar Questions

દ્વિઅંગી પ્રવાહી દ્રાવણના દરેક ઘટક દ્વારા રાઉલ્ટના નિયમનું પાલન ક્યારે થાય છે?

$\int \frac{x-1}{(x+1) \sqrt{x(x^2+x+1)}} dx = $

ન્યુટ્રોન,પ્રોટોન અને ડ્યુટેરોનનું દળ amu માં અનુક્રમે $1.00893$,$1.00813$ અને $2.01473$ છે. ડ્યુટેરોનનો પેકિંગ ફ્રેક્શન amu માં કેટલો થાય?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:

$\lambda$ તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું તરંગ $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો અંતર $D$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo