$h$ ઊંચાઈ ધરાવતી ઈમારતની ટોચ અને તળિયેથી જોતા ટેકરીની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $p$ અને $q$ છે. તો ટેકરીની ઊંચાઈ શોધો.

  • A
    $\frac{h \cot q}{\cot q - \cot p}$
  • B
    $\frac{h \cot p}{\cot p - \cot q}$
  • C
    $\frac{h \tan p}{\tan p - \tan q}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક વિમાન $5 \text{ km}$ ની ઊંચાઈએ જમીનને સમાંતર અચળ ઝડપે ઉડી રહ્યું છે. જમીન પરના એક વ્યક્તિએ અવલોકન કર્યું કે વિમાનનો ઉત્સેધકોણ $50 \text{ સેકન્ડ}$ ના સમયગાળામાં $15^{\circ}$ થી બદલાઈને $30^{\circ}$ થાય છે,તો વિમાનની ઝડપ ($\text{kmph}$ માં) કેટલી હશે?

એક વ્યક્તિ ઇમારતનો ઉત્સેધકોણ $30^\circ$ જુએ છે. તે વ્યક્તિ $25(\sqrt{3} - 1) \, m/hour$ ની ઝડપે ઇમારત તરફ આગળ વધે છે. $2 \, hours$ પછી,તે ઉત્સેધકોણ $45^\circ$ જુએ છે. ઇમારતની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

$100 \ m$ ઊંચાઈ ધરાવતું એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો બનાવે છે. જો બારીની ઊંચાઈ $64 \ m$ હોય,તો બે ઘર વચ્ચેનું અંતર......$m$ છે.

એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો આંતરે છે અને પ્રથમ ઘરના તળિયેથી બારીનો ઉત્સેધકોણ $60^\circ$ છે. જો બે ઘરો વચ્ચેનું અંતર $6 \ m$ હોય,તો પ્રથમ ઘરની ઊંચાઈ કેટલી હશે?

એક ટાવર ગોળાકાર બગીચાના કેન્દ્રમાં આવેલો છે. $A$ અને $B$ બગીચાની સીમા પરના બે બિંદુઓ છે,જેથી $AB = a$ ટાવરના પાયા આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે,અને $A$ અથવા $B$ થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. ટાવરની ઊંચાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo