જેની ત્રિજ્યા $\frac{r}{2}$ અને તિર્યક ઊંચાઈ $2l$ હોય તેવા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $2 \pi r(l+r)$
  • B
    $\pi r(l+\frac{r}{4})$
  • C
    $\pi r(l+r)$
  • D
    $2 \pi r l$

Explore More

Similar Questions

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $4400 \, cm^2$ છે અને તેના પાયાની ત્રિજ્યા $14 \, cm$ છે. નળાકારનું ઘનફળ $cm^3$ માં શોધો.

$8 \, cm$ ની ધાર ધરાવતા બે સમઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે. આ રીતે બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો ( $cm^{2}$ માં).

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
એક સમઘનની ધારનું માપ $r \, cm$ છે. જો આ સમઘનમાંથી મોટામાં મોટો લંબવૃત્તીય શંકુ કાપવામાં આવે,તો શંકુનું ઘનફળ ($cm^3$ માં) $\frac{1}{6} \pi r^3$ થાય.

બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3: 7$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $28: 15$ છે. તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

એક નક્કર અર્ધગોલકનો વ્યાસ $21 \, cm$ છે,તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo