દોરી પરના તરંગનું લંબગત સ્થાનાંતર $y(x, t)$ એ $y(x, t) = e^{-(ax^2 + bt^2 + 2\sqrt{ab}xt)}$ દ્વારા આપવામાં આવે છે. આ શું દર્શાવે છે?

  • A
    $-x$ દિશામાં ગતિ કરતું તરંગ,ઝડપ $\sqrt{\frac{b}{a}}$
  • B
    $\sqrt{b}$ આવૃત્તિ ધરાવતું સ્થિત તરંગ
  • C
    $\frac{1}{\sqrt{b}}$ આવૃત્તિ ધરાવતું સ્થિત તરંગ
  • D
    $+x$ દિશામાં ગતિ કરતું તરંગ,ઝડપ $\sqrt{\frac{a}{b}}$

Explore More

Similar Questions

બે તરંગોના સમીકરણો નીચે મુજબ છે: $y_1 = a \sin(\omega t + kx + 0.57) \ m$ અને $y_2 = a \cos(\omega t + kx) \ m$,જ્યાં $x$ એ $meters$ માં અને $t$ એ $seconds$ માં છે. તેમની વચ્ચેનો કળા તફાવત (phase difference) ..... $radian$ છે.

એક સંગત તરંગ $x=x_0 \sin 2 \pi(n t-x / \lambda)$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો હોય, તો:

એક લંબગત તરંગનું સમીકરણ $y = A \sin [2\pi (f t - x/\lambda ) ]$ છે. જો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો હોય,તો:

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin \left( \frac{\pi}{2}x - 200\pi t \right)$ છે. તરંગની આવૃત્તિ .... $Hz$ થશે.

ધન $X-$ દિશામાં પ્રસરતા તરંગ વિક્ષેપનો કંપવિસ્તાર સમય $t = 0$ પર $y = 1/(1 + x^2)$ અને $t = 2$ સેકન્ડ પર $y = 1/[1 + (x - 1)^2]$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગ વિક્ષેપનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ ..... $ms^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo