સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્લેટો વચ્ચેની વિદ્યુત તીવ્રતા ઘટશે.
  • B
    પ્લેટો વચ્ચેની વિદ્યુત તીવ્રતા વધશે.
  • C
    પ્લેટો વચ્ચેની વિદ્યુત તીવ્રતા અપરિવર્તિત રહેશે.
  • D
    પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટશે.

Explore More

Similar Questions

$Q$ જેટલો વિદ્યુતભાર અને $A$ જેટલું ક્ષેત્રફળ ધરાવતા અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટર $C$ ની ધાતુની પ્લેટો વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હોય છે?

સમાંતર પ્લેટ કેપેસિટરમાં,કેપેસીટન્સ વધે છે જો

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ (ક્ષમતા) શેના પર આધાર રાખે છે?

$C$ કેપેસિટન્સ ધરાવતા અને બે પ્લેટ વચ્ચે $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. બે પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

Difficult
View Solution

$C$ કેપેસિટન્સ ધરાવતા એક અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટરમાં,ચાર સપાટીઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q_1$,$Q_2$,$Q_3$ અને $Q_4$ વિદ્યુતભારો છે. પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo