$3 \times 10^4 \ cm/s$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિતતા શોધો (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-28} \ g$,વેગમાં અનિશ્ચિતતા $= 0.02 \ \%$ આપેલ છે).

  • A
    $1.8 \times 10^{-3} \ cm$
  • B
    $9.66 \times 10^{-3} \ cm$
  • C
    $3.8 \times 10^{-2} \ cm$
  • D
    $1.8 \times 10^{-4} \ cm$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનની સ્થિતિ અને વેગમાનમાં અનિશ્ચિતતા સમાન હોય,તો તેના વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે?

$0.25 \, kg$ દળ ધરાવતા કણના સ્થાનમાં અનિશ્ચિતતા $10^{-5} \, m$ છે,તો તેના વેગમાં અનિશ્ચિતતા ...... $m/s$ થશે.

કેન્દ્રથી અંતર $r$ સાથે $\psi(r)$ અને $\psi^2(r)$ ના આલેખને સમજાવો.

બહુ-ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે $Schrodinger$ ના તરંગ સમીકરણનો ઉકેલ કેવો હોય છે? તેને કેવી રીતે ઉકેલવામાં આવે છે?

ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા $(\Delta x)$ આશરે $100 \ pm$ છે। ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા $(\Delta p)$ $kg \ m \ s^{-1}$ માં ગણો। $[h = 6.626 \times 10^{-34} \ J \ s]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo