$\frac{\sqrt{32}+\sqrt{48}}{\sqrt{8}+\sqrt{12}}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $8$
  • B
    $\sqrt{2}$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

$0.7\overline{39}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

નીચે આપેલી સંમેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તેના દશાંશ નિરૂપણનો પ્રકાર જણાવો: $\frac{25}{8}$

સાદું રૂપ આપો: $\frac{7 \sqrt{3}}{\sqrt{10}+\sqrt{3}}-\frac{2 \sqrt{5}}{\sqrt{6}+\sqrt{5}}-\frac{3 \sqrt{2}}{\sqrt{15}+3 \sqrt{2}}$

Difficult
View Solution

નીચેની સંખ્યાઓની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો:
$\frac{-2}{5}$ અને $\frac{1}{2}$

ચલ $x, y, z$ અને $u$ માંથી કયા સંમેય સંખ્યાઓ અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો:
$(i)$ $x^{2}=5$
$(ii)$ $y^{2}=9$
$(iii)$ $z^{2}=0.04$
$(iv)$ $u^{2}=\frac{17}{4}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo