સમીકરણ $(x+2)(x-5)=0$ માટે વિવેચક $D$ નું મૂલ્ય ............ છે.

  • A
    $49$
  • B
    $-10$
  • C
    $3$
  • D
    $-31$

Explore More

Similar Questions

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $5x^{2}-4x-10=0$

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $x^{2}-3x-4=0$.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં: $3x^{2} + 5\sqrt{x} + 3 = 0$.

જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તેનું ઘનફળ મૂળ ઘનફળના $\ldots \ldots \ldots \ldots$ ગણું થાય છે.

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણ માટે,જો $\ldots \ldots \ldots \ldots$ હોય,તો સમીકરણના બંને બીજ ભિન્ન અને વાસ્તવિક હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo