$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે,તો મળતા નવા અવલોકનોનું વિચરણ શોધો.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $5$
  • D
    $25$

Explore More

Similar Questions

છ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $8$ અને $4$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે,તો મળતા નવા અવલોકનોનો નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન શોધો.

નીચે આપેલા સતત આવૃત્તિ વિતરણનું વિચરણ શોધો:
$\begin{array}{|l|c|c|c|c|}\hline \text{વર્ગ અંતરાલ} & 0-4 & 4-8 & 8-12 & 12-16 \\ \hline \text{આવૃત્તિ} & 2 & 3 & 2 & 1 \\ \hline\end{array}$

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે વિચરણ શોધો.
$Class$ $0-2$ $2-4$ $4-6$ $6-8$ $8-10$ $10-12$
$f_i$ $2$ $7$ $12$ $19$ $9$ $1$

Difficult
View Solution

$100$ વસ્તુઓનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $4$ છે. તો બધી વસ્તુઓનો સરવાળો અને વસ્તુઓના વર્ગોનો સરવાળો શોધો.

Difficult
View Solution

$10$ અવલોકનોના સમૂહનો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $2\sqrt{6}$ છે. જો બીજા $20$ અવલોકનોના સમૂહનો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $3\sqrt{2}$ હોય,તો $30$ અવલોકનોના સંયુક્ત સમૂહનું પ્રમાણિત વિચલન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo