પાણીની ઘનતામાં તાપમાન સાથે થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડના $P$ - $T$ ફેઝ ડાયાગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ કયા તાપમાન અને દબાણે $CO_{2}$ ની ઘન,પ્રવાહી અને બાષ્પ અવસ્થાઓ સંતુલનમાં રહી શકે છે?
$(b)$ $CO_{2}$ ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પર દબાણ ઘટાડવાની શું અસર થાય છે?
$(c)$ $CO_{2}$ માટે ક્રાંતિક તાપમાન અને દબાણ કેટલા છે? તેનું મહત્વ શું છે?
$(d)$ $CO_{2}$ એ $(i)$ $1\;atm$ દબાણે $-70^{\circ}C$ તાપમાને,$(ii)$ $10\;atm$ દબાણે $-60^{\circ}C$ તાપમાને,$(iii)$ $56\;atm$ દબાણે $15^{\circ}C$ તાપમાને ઘન,પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં છે?

એક ધાતુનો બ્લોક $2.4 \ kg$ એલ્યુમિનિયમ,$1.6 \ kg$ પિત્તળ અને $0.8 \ kg$ તાંબાના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યો છે. ધાતુનો બ્લોક શરૂઆતમાં $20^{\circ} C$ તાપમાને છે. જો ધાતુના બ્લોકને આપવામાં આવતી ઉષ્મા $44.4 \ cal$ હોય,તો બ્લોકનું અંતિમ તાપમાન શોધો. એલ્યુમિનિયમ,પિત્તળ અને તાંબાની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $0.216, 0.0917, 0.0931 \ cal \cdot kg^{-1} \cdot ^{\circ}C^{-1}$ છે. ($^{\circ} C$ માં)

એક ઘડિયાળના લોલકનો રેખીય પ્રસરણાંક $\alpha = 9 \times 10^{-7} /^{\circ}C$ છે અને $20^{\circ}C$ તાપમાને તેનો આવર્તકાળ $0.5 \ s$ છે. જો આ ઘડિયાળનો ઉપયોગ $30^{\circ}C$ તાપમાન ધરાવતા વાતાવરણમાં કરવામાં આવે,તો દરેક દોલનમાં ઘડિયાળ કેટલો સમય ગુમાવશે? ($g$ અચળ છે તેમ ધારો)

ખાલી જગ્યા પૂરો:
$1.$ ફેરનહીટ થર્મોમીટરમાં ઠારબિંદુનું તાપમાન ...... અને ઉત્કલનબિંદુનું તાપમાન ...... લેવામાં આવે છે.
$2.$ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યમો નિયમ ...... વ્યાખ્યાયિત કરે છે અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ...... વ્યાખ્યાયિત કરે છે.
$3.$ ...... તાપમાને પાણી અને પાણીની વરાળની ઘનતા સમાન હોય છે.
$4.$ ...... ની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય મહત્તમ હોય છે.

તાપમાનમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર બરફ-પાણીના મિશ્રણનું કદ $1 \, cm^3$ જેટલું ઘટાડવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? (આપેલ છે: $\rho_{ice} = 0.9 \rho_{water}$,$L_{ice} = 80 \, cal/g$).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo