જેના કાર્તેઝિયન સમીકરણો $y=2$ અને $4x-3z+5=0$ છે તે રેખાનું સદિશ સમીકરણ શોધો.

  • A
    $\overline{r}=(2 \hat{j}+5 \hat{k})+\lambda(4 \hat{i}-3 \hat{k})$
  • B
    $\overline{r}=(2 \hat{j}-\frac{5}{3} \hat{k})+\lambda(3 \hat{i}+4 \hat{k})$
  • C
    $\overline{r}=(2 \hat{j}-\frac{5}{3} \hat{k})+\lambda(3 \hat{i}-4 \hat{k})$
  • D
    $\overline{r}=(2 \hat{j}+\frac{5}{3} \hat{k})+\lambda(3 \hat{i}+4 \hat{k})$

Explore More

Similar Questions

બે વિષમતલિય રેખાઓ $r = (-\hat{i} + 3\hat{k}) + t(2\hat{i} + 3\hat{j} + 6\hat{k})$ અને $r = (3\hat{i} + \hat{j} - \hat{k}) + s(2\hat{i} - \hat{j} + 2\hat{k})$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

જો બે રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-k}{2}=\frac{z}{1}$ એક સામાન્ય બિંદુ ધરાવતી હોય,તો $k=$

બિંદુઓ $(2, 1, -3)$ અને $(-3, 1, 7)$ ને જોડતી રેખા અને બિંદુ $(-1, 0, 4)$ માંથી પસાર થતી $\frac{x - 1}{3} = \frac{y}{4} = \frac{z + 3}{5}$ ને સમાંતર રેખા વચ્ચેનો લઘુકોણ શોધો.

બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતી અને રેખાઓ $\frac{x-2}{3} = \frac{y-1}{2} = \frac{z+1}{-2}$ અને $\frac{x}{2} = \frac{y}{-3} = \frac{z}{1}$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

બિંદુ $A(1, 0, 3)$ માંથી બિંદુઓ $B(4, 7, 1)$ અને $C(3, 5, 3)$ ને જોડતી રેખા પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo