$\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(2, 4)$,$B(5, 0)$ અને $C(5, 4)$ છે. તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= \ldots$

  • A
    $15$
  • B
    $14$
  • C
    $8.5$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $(1, 7), (2, 4)$ અને $(k, 5)$ કાટકોણ ત્રિકોણ બનાવતા હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો બિંદુઓ $(5,1), (-2,-3)$ અને $(8,2m)$ સમરેખ હોય,તો $m$ ની કિંમત શોધો.

$\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(a, 6)$, $B(5, 1)$ અને $C(4, 6)$ છે. જો ત્રિકોણનું પરિકેન્દ્ર $P(2, 3)$ હોય, તો $a$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બિંદુ $(-3, 8)$ નું $Y$-અક્ષથી લંબ અંતર ........ છે.

$\overline{AB}$ એ $P$ કેન્દ્ર ધરાવતા વર્તુળનો વ્યાસ છે. જો $A(5, -6)$ અને $B(3, -2)$ હોય,તો $P$ ના યામ = $\dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo