ઓલ ઈન્ડિયા રેડિયો,દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન $1368 \, kHz$ (કિલો હર્ટ્ઝ) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઇની ગણતરી કરો. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવે છે?

  • A
    $219.3 \, m$,રેડિયો તરંગો
  • B
    $219.3 \, m$,માઇક્રોવેવ્સ
  • C
    $2.193 \, m$,રેડિયો તરંગો
  • D
    $219.3 \, km$,રેડિયો તરંગો

Explore More

Similar Questions

હાઇડ્રોજનના ઇન્કેન્ડેસન્ટ સ્ત્રોતમાંથી મળતો હાઇડ્રોજન વર્ણપટ કેવો હોય છે?

વિધાન : બધા જ ફોટોન સમાન ઊર્જા ધરાવે છે.
કારણ : ફોટોનની ઊર્જા વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખતી નથી.

$3.6 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની આવૃત્તિ અને તરંગ સંખ્યાની ગણતરી કરો.

ફોટોઇલેક્ટ્રિક અસરમાં,સંતૃપ્ત ફોટોકરંટ:

દ્રશ્યમાન વર્ણપટ અને સતત વર્ણપટ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo