$20^{\circ}C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે. જો અચળ દબાણે તાપમાન ઘટાડીને $-20^{\circ}C$ કરવામાં આવે,તો તેનું કદ ...... $ml$ થશે.

  • A
    $172.6$
  • B
    $17.26$
  • C
    $192.7$
  • D
    $19.27$

Explore More

Similar Questions

$S.T.P.$ પર $1 \, litre$ આદર્શ વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હોય છે?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ શું દર્શાવે છે? તેનું મૂલ્ય અને એકમ લખો.

$27^{\circ}C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. જો દબાણ બમણું અને કદ ત્રણ ગણું કરવામાં આવે,તો નવું તાપમાન $^oC$ માં કેટલું હશે?

આપેલ કદ અને તાપમાને,વાયુનું દબાણ

$27^{\circ}C$ તાપમાને અને $760 \text{ mm}$ પારો (mercury) ના દબાણે $11.2 \text{ litres}$ કદ રોકતા ઓક્સિજન વાયુનું દળ કિલોગ્રામમાં કેટલું થાય? $[$ઓક્સિજનનું આણ્વીય દળ $= 32]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo