ફોટોનની તરંગલંબાઈ $\lambda$ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન મૂલ્ય ધરાવે છે. ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($m=$ ઇલેક્ટ્રોનનું દળ,$c=$ પ્રકાશનો વેગ,$h=$ પ્લાન્કનો અચળાંક)

  • A
    $\frac{2 \lambda m c}{h}$
  • B
    $\frac{\lambda mc}{h}$
  • C
    $\frac{h}{2 \lambda m c}$
  • D
    $\frac{h}{\lambda mc}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વપરાતા ઇલેક્ટ્રોનને $25 \ kV$ ના વોલ્ટેજ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો વોલ્ટેજ વધારીને $100 \ kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થશે?

જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ધરાવતા હોય,તો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

$100 \ V$ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોનની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ $\lambda_0$ છે. જો આલ્ફા કણને તેટલા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

$E$ ગતિઊર્જા ધરાવતા ડ્યુટેરોન અને $2E$ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $n:1$ છે. $n$ નું મૂલ્ય . . . . . . છે.
(ધારો કે પ્રોટોનનું દળ = ન્યુટ્રોનનું દળ)

એક ઇલેક્ટ્રોનને $10,000 \; V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ (આશરે) કેટલી હશે?
$(m_{e}=9 \times 10^{-31} \; kg)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo