હાઇડ્રોજન પરમાણુ દ્વારા લાયમન શ્રેણીમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાની તરંગલંબાઇ $\frac{16}{15 R} \ cm$ છે. $n_2$ નું મૂલ્ય શું છે? $(R = \text{રિડબર્ગ અચળાંક})$

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$He^{+}$ ની બીજી કક્ષામાં અને $B^{4+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર કેટલો થાય?

$Li^{2+}$ આયનની બીજી ઉત્તેજિત અવસ્થા માટેની ઊર્જા ............... $eV$ હશે.

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં,જો ઇલેક્ટ્રોન $6$ થી $2$ જી કક્ષામાં બહુસ્તરીય સંક્રમણ દ્વારા આવે,તો મળતી વર્ણપટ્ટ રેખાઓની સંખ્યા કેટલી થાય?

$Li^{2+}$ આયનની ત્રીજી કક્ષાની ઉર્જા ($J$ માં) કેટલી છે?

જ્યારે બે સ્થિર અવસ્થાઓ વચ્ચે સંક્રમણ થાય છે જેની ઉર્જામાં $\Delta E$ જેટલો તફાવત હોય,ત્યારે વિકિરણની આવૃત્તિનું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo