$Li^{2+}$ આયનના વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાની તરંગલંબાઈ શોધો, જ્યારે સંક્રાંતિ બે સ્તરો વચ્ચે થાય છે જેનો સરવાળો $4$ અને તફાવત $2$ છે.

  • A
    $2.28 \times 10^{-7} \ cm$
  • B
    $2.28 \times 10^{-6} \ cm$
  • C
    $1.14 \times 10^{-7} \ cm$
  • D
    $1.14 \times 10^{-6} \ cm$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ ($ms^{-1}$ માં) આશરે કેટલી હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \ kg$)

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા ............. $\mathring{A}$ છે.

જો હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન $n = 5$ માંથી $n = 2$ માં સંક્રમણ કરે,તો તે કઈ શ્રેણી અને કયા વિભાગમાં હશે તે જણાવો.

જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય,તો તે તેની ...... ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે.

$H$ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $4^{th}$ બોહર કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની તરંગલંબાઇ .............. $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo