ચક્રીય પ્રક્રિયામાં (આલેખમાં દર્શાવ્યા મુજબ) વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે ($PV$ માં)?

  • A
    $2$
  • B
    $-2$
  • C
    $3$
  • D
    $-3$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,g$ હિલિયમ વાયુ માટે પ્રક્રિયા $A \to B$ નો $P-V$ આલેખ આપેલ છે. પ્રક્રિયા $A \to B$ દરમિયાન વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે ($,P_0V_0$ માં)?

Difficult
View Solution

એક ચક્રીય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આ અંગે સાચું વિધાન પસંદ કરો.

એક આદર્શ એકપરમાણ્વીય વાયુને આકૃતિમાં દર્શાવેલ ચક્ર $12341$ ($p-V$ આલેખ) માંથી પસાર કરવામાં આવે છે. એક ચક્રમાં થયેલું કાર્ય કેટલું છે ($P_0V_0$ માં)?

એક આદર્શ વાયુનું દબાણ કદ સાથે $P = \alpha V$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અચળાંક છે. એક મોલ વાયુનું વિસ્તરણ એવી રીતે કરવામાં આવે છે કે તેનું કદ તેના પ્રારંભિક કદ કરતાં $m$ ગણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો.

એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_I$ અને $\Delta U_{II}$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo