$3 \ cm$ વ્યાસ ધરાવતો સાબુનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે ($\mu J$ માં)? (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.035 \ N/m$)

  • A
    $792$
  • B
    $99$
  • C
    $396$
  • D
    $198$

Explore More

Similar Questions

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $2 \times 10^{-2} \ N/m$ છે. $2 \ cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

ધાતુના તારથી બનેલી ફ્રેમ જે $A$ જેટલું ક્ષેત્રફળ ધરાવે છે,તેના પર સાબુનું પડ લગાવેલું છે. જો ધાતુના તારની ફ્રેમનું ક્ષેત્રફળ $50 \%$ ઘટાડવામાં આવે,તો સાબુના પડની ઊર્જામાં કેટલો ફેરફાર થશે ($\%$ માં)?

$R$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ હોય, તો $2R$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે ($W$ માં)?

$0.1 \,mm$ ત્રિજ્યા ધરાવતા પાણીના સત્તાવીસ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાની ગણતરી કરો. (પાણીનું પૃષ્ઠતાણ $T = 0.072 \,N/m$ લો)

જો પ્રવાહીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો પ્રવાહીની સપાટીમાં $A$ જેટલો વધારો કરવા માટે પૃષ્ઠ ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo