બહુપદી $p(x) = x^{2} - 2x - 15$ ના શૂન્યો ........ છે.

  • A
    $5$ અને $3$
  • B
    $-5$ અને $-3$
  • C
    $5$ અને $-3$
  • D
    $-5$ અને $3$

Explore More

Similar Questions

$p(x) = x^{2} + 5x + 6$ નો આલેખ .......... છે.

જો ત્રિઘાત બહુપદી $x^{3}+a x^{2}+b x+c$ નો એક શૂન્ય $-1$ હોય,તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય?

Difficult
View Solution

$p(x) = 7 - \underline{5x^4} - 2x^3 - x^2$ માં રેખાંકિત પદનો સહગુણક $\ldots \ldots$ છે.

નીચેના વિધાનો 'સાચા' છે કે 'ખોટા' તે જણાવો? તમારા જવાબનું સમર્થન કરો.
દ્વિઘાત બહુપદી $k x^{2}+x+k$ ના શૂન્યો સમાન હોય તે માટે $k$ ની એકમાત્ર કિંમત $\frac{1}{2}$ છે.

સુરેખ બહુપદી $p(x) = 3x - 6$ નું શૂન્ય $\ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo