એક રૂમમાં $9$ ખુરશીઓ છે જેના પર $6$ વ્યક્તિઓને બેસાડવાની છે. આ $6$ વ્યક્તિઓમાંથી એક મહેમાન છે જેને એક ચોક્કસ ખુરશી પર જ બેસવાનું છે. તેઓ કેટલી રીતે બેસી શકે?

  • A
    $6720$
  • B
    $60480$
  • C
    $30$
  • D
    $346$

Explore More

Similar Questions

$5$ સફરજન,$10$ કેરી અને $15$ નારંગીમાંથી,$15$ ફળો બે વ્યક્તિઓ વચ્ચે વહેંચવાના છે. વહેંચણીની કુલ રીતોની સંખ્યા શોધો.

Difficult
View Solution

$5$ અંકના ટેલિફોન નંબરો કે જેમાં ઓછામાં ઓછો એક અંક પુનરાવર્તિત થતો હોય તેની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એક બહુકોણને $35$ વિકર્ણો છે,તો તેની બાજુઓની સંખ્યા કેટલી છે?

ધારો કે $T_n$ એ $n$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના શિરોબિંદુઓનો ઉપયોગ કરીને બનાવી શકાતા ત્રિકોણોની સંખ્યા દર્શાવે છે. જો $T_{n + 1} - T_n = 21$ હોય,તો $n$ ની કિંમત શોધો:

$^{47}C_4 + \sum_{r=1}^{5} {}^{52-r}C_3 = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo