$10$ એન્જિનિયરિંગ કોલેજો અને પાંચ વિદ્યાર્થીઓ $A, B, C, D, E$ છે. આ દરેક વિદ્યાર્થીઓને આ $10$ એન્જિનિયરિંગ કોલેજોમાંથી ઓફર મળી છે. તેઓ એકબીજાથી સ્વતંત્ર રીતે યાદચ્છિક રીતે કોલેજ પસંદ કરે છે. બધા વિદ્યાર્થીઓને અલગ-અલગ કોલેજમાં પ્રવેશ મળે તેની સંભાવના $\frac{a}{b}$ તરીકે દર્શાવી શકાય છે,જ્યાં $a$ અને $b$ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તો $a + b$ નું મૂલ્ય શોધો.

  • A
    $814$
  • B
    $731$
  • C
    $1013$
  • D
    $502$

Explore More

Similar Questions

જો $3$ પુરુષો,$2$ સ્ત્રીઓ અને $4$ બાળકોના જૂથમાંથી યાદચ્છિક રીતે ચાર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે,તો તેમાંથી બરાબર બે બાળકો હોય તેની સંભાવના કેટલી છે?

$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી યાદચ્છિક રીતે $4$ અક્ષરો પસંદ કરવામાં આવે, તો અક્ષરોના એવા સંયોજન મળવાની સંભાવના જેમાં ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તિત થાય તે શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર બે બિંદુઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું $r$ હોય તેની સંભાવના કેટલી થાય?

$\left\{1, 2, 2, 3, 3, 3\right\}$ અંકો ધરાવતો એક પાસો ત્રણ વાર ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $6$ મળે તેની સંભાવના કેટલી થાય?

એક થેલીમાં $5$ લાલ દડા, $3$ કાળા દડા અને $4$ સફેદ દડા છે. યાદચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે છે. તો ત્રણેય દડા એક જ રંગના ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo