આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ આપેલ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન $1$ : શુદ્ધ અર્ધવાહકનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે.
વિધાન $2$ : તાપમાન વધારવાથી,વધુ વિદ્યુતભાર વાહકો કન્ડક્શન બેન્ડમાં મુક્ત થાય છે.

  • A
    વિધાન $1$ ખોટું છે,વિધાન $2$ સાચું છે.
  • B
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ ખોટું છે.
  • C
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.
  • D
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થ માટે એનર્જી ગેપ $(E_g)$ $3 \ eV$ કરતા વધારે હોય છે?

જ્યારે $2480 \, nm$ થી ઓછી તરંગલંબાઈનું વિકિરણ અર્ધવાહક પર આપાત થાય છે,ત્યારે તેની વાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ....... $eV$ હશે.

Difficult
View Solution

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમ ત્રણેય પરમાણુઓમાં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. જો તેમના બૅન્ડગૅપને અનુક્રમે $(E_g)_C$,$(E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ વડે દર્શાવવામાં આવે,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ઓરડાના તાપમાને જર્મેનિયમના એનર્જી બેન્ડમાં ફોરબિડન એનર્જી ગેપ આશરે $......$ $eV$ હોય છે.

સ્ફટિકમાં એનર્જી બેન્ડ (ઉર્જા પટ્ટી),વેલેન્સ બેન્ડ (સંયોજકતા પટ્ટી) અને કન્ડક્શન બેન્ડ (વાહકતા પટ્ટી) ની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo