ત્રણ અનંત લંબાઈના તાર જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેમને અનુક્રમે $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે?

  • A
    $xy + yz + zx = \text{અચળ}$
  • B
    $(x+y)(y+z)(z+x) = \text{અચળ}$
  • C
    $(x^2+y^2)(y^2+z^2)(z^2+x^2) = \text{અચળ}$
  • D
    $xyz = \text{અચળ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $(-q)$ વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુ $C$ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

$q_{2}$ વિદ્યુતભાર $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથના કેન્દ્ર પર છે. આ સમસ્થિતિમાન પથ પર $q_{1}$ વિદ્યુતભારને એક વાર ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

સમસ્થિતિમાન પૃષ્ઠ (equipotential surface) પર ધન વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo