$q$ જેટલા સમાન વિદ્યુતભાર ધરાવતા ત્રણ કણોને $L$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની બાજુ ઘટાડીને $\frac{L}{2}$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{q^2}{L}$
  • B
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{2 q^2}{L}$
  • C
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{3 q^2}{L}$
  • D
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{3 q^2}{2 L}$

Explore More

Similar Questions

જો કોઈ વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના કુલંબ બળની વિરુદ્ધ દિશામાં ખસેડવામાં આવે, તો:

આપેલ છે કે $q_1 = +2 \times 10^{-8} \ C$ અને $q_2 = -0.4 \times 10^{-8} \ C$. જ્યારે $q_3 = 0.2 \times 10^{-8} \ C$ વિદ્યુતભારને $C$ થી $D$ પર લઈ જવામાં આવે છે,ત્યારે $q_3$ ની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1\hat{i} + e_2\hat{j} + e_3\hat{k}$ માં $Q$ વિદ્યુતભારનું સ્થાનાંતર $\vec{r} = a\hat{i} + b\hat{j}$ છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $100\,\mu C$ અને $5\,\mu C$ ને અનુક્રમે બિંદુ $A$ અને $B$ પર મૂકવામાં આવ્યા છે,જ્યાં $AB = 40\,cm$ છે. $5\,\mu C$ ના વિદ્યુતભારને $B$ થી $C$ સુધી સ્થાનાંતરિત કરવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો,જ્યાં $BC = 30\,cm$ અને $\angle ABC = \frac{\pi}{2}$ છે. આપેલ છે કે $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,N m^2/C^2$.

Difficult
View Solution

$q$ જેટલો વિદ્યુતભાર,સ્થિર રહેલા બીજા વિદ્યુતભારિત કણ $Q$ તરફ $v$ જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ જેટલા લઘુત્તમ અંતર સુધી પહોંચે છે અને પછી પાછો ફરે છે. જો $q$ ને $2v$ જેટલી ઝડપ આપવામાં આવે,તો લઘુત્તમ અંતર કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo