રેડિયોએક્ટિવ તત્વનું અર્ધ-આયુષ્ય નક્કી કરવા માટે,એક વિદ્યાર્થી $\ln|dN(t)/dt|$ વિરુદ્ધ $t$ નો આલેખ દોરે છે. અહીં $dN(t)/dt$ એ સમય $t$ પર રેડિયોએક્ટિવ ક્ષયનો દર છે. જો આ તત્વના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા $4.16 \ \text{years}$ પછી $p$ ના અવયવ જેટલી ઘટે છે,તો $p$ નું મૂલ્ય શું છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જો વિઘટન અચળાંક $6.93 \times 10^{-6} \ s^{-1}$ હોય,તો $_{6}C^{14}$ નો અર્ધ-આયુષ્ય સમય કેટલો થશે?

પુરાતત્વીય નમૂનામાંથી લાકડાના એક ટુકડામાં $^{14}C$ નું પ્રમાણ $5.0 \text{ counts min}^{-1} \text{ g}^{-1}$ છે, જ્યારે લાકડાના તાજા નમૂનામાં તેનું પ્રમાણ $15.0 \text{ counts min}^{-1} \text{ g}^{-1}$ છે. જો $^{14}C$ નો અર્ધ-આયુષ્ય સમય $5770 \text{ yr}$ હોય, તો પુરાતત્વીય નમૂનાની ઉંમર કેટલી હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનું $87.5\%$ વિઘટન $3$ કલાકમાં પૂર્ણ થાય છે. તે પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે?

$^{14}C$ ના રેડિયોએક્ટિવ ક્ષય માટેનો અર્ધ-આયુષ્ય સમય $5730 \ years$ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય વસ્તુમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા $^{14}C$ ના માત્ર $80\%$ જ છે. નમૂનાની ઉંમર ....... $years$ છે.

$_{11}Na^{24}$ નો અર્ધ-આયુષ્ય સમય $15 \ h$ છે. તેને ગરમ કરવાથી,તેનો અર્ધ-આયુષ્ય સમય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo