સ્પ્રિંગ ઓસિલેટરની આવૃત્તિ બમણી કરવા માટે,આપણે શું કરવું જોઈએ?

  • A
    દળને એક-ચતુર્થાંશ કરવું
  • B
    દળને ચાર ગણું કરવું
  • C
    દળને બમણું કરવું
  • D
    દળને અડધું કરવું

Explore More

Similar Questions

એક સપાટ આડી બોર્ડ $S.H.M.$ માં ઊભી રીતે $A$ કંપવિસ્તાર સાથે ઉપર-નીચે ગતિ કરે છે. કંપનનો લઘુત્તમ શક્ય આવર્તકાળ કેટલો હોવો જોઈએ જેથી બોર્ડ પર મૂકેલી વસ્તુ બોર્ડ સાથેનો સંપર્ક ગુમાવે નહીં?

એક લીસા ઢળતા સમતલ પર,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળને દરેક $k$ બળ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગોની વચ્ચે જોડવામાં આવ્યું છે. સ્પ્રિંગના બીજા છેડા મજબૂત આધાર સાથે જોડાયેલા છે. $M$ દળના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

આપેલ આકૃતિમાં,$M$ દળ ધરાવતા પદાર્થને લીસા ઢળતા સમતલ પર બે દળરહિત સ્પ્રિંગોની વચ્ચે રાખવામાં આવ્યો છે. સ્પ્રિંગના મુક્ત છેડાઓ મજબૂત આધાર સાથે જોડાયેલા છે. જો દરેક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય,તો આપેલ પદાર્થની દોલન આવૃત્તિ કેટલી હશે?

એક હલકી સ્પ્રિંગમાં $1\, kg$ વજન લટકાવવાથી તેમાં થતું ઉર્ધ્વ સ્થાનાંતર (extension) $9.8\, cm$ છે. તો તેના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતા બે સમાન કણો એક $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ વડે જોડાયેલા છે. નાના દોલનો માટેનો આવર્તકાળ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo