જનીન અથવા એલીલ્સના બે વૈકલ્પિક સ્વરૂપો . . . . . . પર આવેલા હોય છે.

  • A
    સમાન રંગસૂત્રના સમાન સ્થાન (loci)
  • B
    સમાન રંગસૂત્રના અસમાન સ્થાન (loci)
  • C
    સમધર્મી રંગસૂત્રોના સમાન સ્થાન (loci)
  • D
    સમધર્મી રંગસૂત્રોના અસમાન સ્થાન (loci)

Explore More

Similar Questions

જે જનીન વિષમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે અને તેની લાક્ષણિકતા દર્શાવે છે તેને શું કહેવાય?

મેન્ડલ દ્વારા પસંદ કરાયેલ $7$ વિરોધાભાસી લક્ષણોની જોડીઓમાંથી,કેટલા લક્ષણો પ્રભાવી અને કેટલા પ્રચ્છન્ન હતા?

$F_{1}$-પેઢીમાં જે લક્ષણ અભિવ્યક્ત થાય છે તેને શું કહેવામાં આવે છે?

મેન્ડલે વટાણાની કેટલી શુદ્ધ ઉછેરવાળી (true-breeding) જાતોની જોડ પસંદ કરી હતી,જે એક લક્ષણના વિરોધાભાસી સ્વરૂપો સિવાય બાકીના તમામ લક્ષણોમાં સમાન હતી?

એક વ્યક્તિએ કેટલાક લક્ષણો/ગુણધર્મોના આનુવંશિકતાના અભ્યાસ માટે સંકરણ (crosses) કરવાના છે. સજીવોની પસંદગી માટેના માપદંડો શું હોવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo