બે બેટરી,એક $18 \, V$ emf અને $2 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી અને બીજી $12 \, V$ emf અને $1 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર જોડેલી છે. વોલ્ટમીટર $V$ નું અવલોકન ............. $V$ હશે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $14$
  • D
    $18$

Explore More

Similar Questions

$E$ પોટેન્શિયલ અને $r$ આંતરિક અવરોધ ધરાવતા દસ સમાન કોષોને શ્રેણીમાં જોડીને એક બંધ પરિપથ બનાવવામાં આવે છે. ત્રણ કોષોને સમાંતર જોડેલ આદર્શ વોલ્ટમીટર $...........E$ વાંચશે.

$N$ સમાન કોષો શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડાયેલા છે. જ્યારે તેની સાથે બાહ્ય અવરોધ $R$ જોડવામાં આવે છે,ત્યારે તે સમાન વિદ્યુત પ્રવાહ આપે છે. પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ $r$ કેટલો હશે?

Difficult
View Solution

બે બિન-આદર્શ સમાન બેટરીઓને સમાંતર જોડવામાં આવે છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(i)$ સમતુલ્ય e.m.f. એ બંનેમાંથી કોઈપણ એક e.m.f. કરતા નાનું છે.
$(ii)$ સમતુલ્ય આંતરિક અવરોધ એ બંનેમાંથી કોઈપણ એક આંતરિક અવરોધ કરતા નાનો છે.

$E$ જેટલું $e.m.f.$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા $n$ સમાન વિદ્યુતકોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ જોડાણને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો $R$ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?

$10 \ V$ emf અને $3 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા ત્રણ સમાન કોષોને $A$ અને $B$ ટર્મિનલ વચ્ચે સમાંતર જોડવામાં આવ્યા છે. $A$ અને $B$ વચ્ચેનું કુલ emf .......... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo