$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ અનુભવીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi$ છે. તો $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત કેટલો થાય ($I$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $m_1$ દળ ધરાવતું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકે છે. દોરડાના મુક્ત છેડે $m_2$ દળનો એક બ્લોક બાંધેલો છે. દોરડાના નીચેના છેડે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતું એક લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના ઉપરના છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. ગુણોત્તર $\lambda_2/\lambda_1$ શોધો.

એઝ્યુરાઈટનું સૂત્ર શું છે?

એક લંબચોરસ લૂપમાં $l$ લંબાઈ અને $R \, \Omega$ અવરોધ ધરાવતો સરકતો કનેક્ટર $PQ$ છે. તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v$ ઝડપથી ગતિ કરે છે. આ સેટઅપને કાગળના સમતલની અંદરની તરફ જતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. ત્રણ પ્રવાહો $I_1$, $I_2$ અને $I$ શું છે?

આપેલ વિદ્યુત નેટવર્કમાં,જ્યારે આર્મ $EB$ માં રહેલા $4 \, \Omega$ ના અવરોધમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી,ત્યારે બિંદુઓ $A$ અને $D$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $.............\,V$ હશે.

હાર્ટવુડ (Heartwood) સેપવુડ (Sapwood) થી કેવી રીતે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo