$52$ પત્તાના પેકમાંથી બે પત્તા એક પછી એક બદલી સાથે (with replacement) યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. જો $A$ એ પ્રથમ ખેંચાણમાં મુખમુદ્રાવાળું પત્તું (face card) ખેંચવાની ઘટના હોય અને $B$ એ બીજા ખેંચાણમાં ફુલ્લીનું (club) પત્તું ખેંચવાની ઘટના હોય, તો $P(\overline{B}|A) = $

  • A
    $\frac{11}{12}$
  • B
    $\frac{12}{13}$
  • C
    $\frac{3}{4}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) \neq 0$ અને $P(B | A)=1$ થાય,તો:

જો $\overline{E}$ અને $\overline{F}$ એ અનુક્રમે ઘટનાઓ $E$ અને $F$ ની પૂરક ઘટનાઓ હોય અને જો $0 < P(F) < 1$ હોય,તો

જો બે નિષ્પક્ષ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે જ્યાં સુધી પાસાઓ પર આવતી સંખ્યાઓનો સરવાળો $7$ અથવા $11$ ન થાય, તો $11$ પહેલા $7$ આવવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ એ $P(A)=0.3$ અને $P(B)=0.4$ સાથેની સ્વતંત્ર ઘટનાઓ છે. $P(B | A)$ શોધો.

જો $P(A)=0.8, P(B)=0.5$ અને $P(B | A)=0.4$ હોય,તો $P(A \cap B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo